26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ લાહોરમાં જોવા મળ્યો! જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો યોજાવાની છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને પાકિસ્તાન સરકાર છેલ્લા કેટલાય મહિનાઓથી સતત આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુરક્ષાની ખાતરી આપી રહી છે અને દાવો કરી રહી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીને આતંકવાદીઓથી કોઈ ખતરો નથી, પરંતુ એક વીડિયોએ પાકિસ્તાનના આ દાવાઓનો પર્દાફાશ કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ ભારત, […]