લોખંડના ભંગારના 30 વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું
                    અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને રૂ. 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

