ઓસ્ટ્રેલિયાથી પરત લવાયેલી 29 પ્રાચીન વસ્તુઓનું PM મોદીએ કર્યુ નિરીક્ષણ
નવી દિલ્હીઃ ભારતમાંથી ચોરાયેલી ઐતિહાસિક મૂર્તિઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ ભારતમાં પરત આવી હતી અને આ ઐતિહાસિ મૂર્તિની ફરીથી ગંગાના કિનારે સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાથી વધુ 29 જેટલી પ્રાચીન મુર્તિઓ સહિતની ઐતિહાસિક વસ્તુઓ પરત લાવવામાં આવી છે. આ પ્રાચીન વસ્તુનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું […]