વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત 3.37 લાખ કરોડના MOU કરાયાઃ ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાઈબ્રન્ટ સમિટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 10થી 12 જાન્યુઆરી,2024 દરમિયાન ગાંધીનગર ખાતે 10મી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 10 મી વાઇબ્રન્ટને પગલે અત્યાર સુધીમાં કુલ 2747 MOU સંપન્ન થયા છે. જેનાથી અંદાજીત રૂ. 3.37 લાખ કરોડનું સંભવિત રોકાણ આવવાની સંભાવના છે. જેનાથી 10.91 […]