કચ્છમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 3નાં મોત, નલીયા હાઈવે પર ટ્રેલર અને બસ ટકરાયા
ભૂજ, 17 ફેબ્રુઆરી 2026: કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા ત્રણ અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત […]


