1. Home
  2. Tag "3 Deaths"

અમદાવાદમાં બે દિવસમાં અકસ્માતના 3 બનાવ, ત્રણના મોત

સરખેજમાં રોડ સાઈડ પર સુઈ રહેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત, હાટકેશ્વરમાં બાઈકની અડફેટે રાહદારીનું મોત રામોલમાં પીકઅપ વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં છેલ્લા બે દિવસમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા. જેમાં  શહેરના હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહેલા યુવકનુ ટુવ્હીલરની […]

બોડેલી નજીક વિદ્યાર્થીઓને લઈ જતી ઈકોકાર વૃક્ષ સાથે અથડાતા ત્રણના મોત, 5ને ઈજા

સુરતઃ  જિલ્લામાં અતસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. બારડોલી તાલુકાના ઈસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં બે વિદ્યાર્થીનાં ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં,  જ્યારે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતું. આમ, કાર અકસ્માતમાં કુલ 3 વિદ્યાર્થીઓનાં […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે શુક્રવારે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જાતા અમદાવાદ તરફ ચાર કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.  અનેક લોકો […]

લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પાનું ટાયર બદલી રહેલા ત્રણ વ્યક્તિઓને ટ્રકે અડફેટે લેતા મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-લીંબડી હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. લીંબડી નજીક કટારિયા ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત અંગે પાણશીણા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિકથી 24 કલાક ધમધમતા લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code