જામનગરના ધ્રોલ નજીક પૂરફાટ ઝડપે કારએ પલટી ખાધી, 3ના મોત, બે ગંભીર
લતીપર ગામે લગ્ન સમારોહમાં આવેલા મિત્રો રાત્રે નાસ્તો કરવા નીકળ્યા હતા નાસ્તો કરીને પરત ફરતા ગોકૂળપુર નજીક સર્જાયો અકસ્માત કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા જામનગરઃ જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી […]