14 રાજ્યોમાં 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠક ઉપર યોજાશે પેટાચૂંટણીઃ 265 પૈકી 44 સામે ફોજદારી કેસ
દિલ્હીઃ તા. ઓક્ટોબરના રોજ 14 રાજ્યોમાં ખાલી પડેલી લોકસભાની 3 અને વિધાનસભાની 30 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં 256 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જે પૈકી 44 સામે ફોજદારી કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે. એડીઆરના રિપોર્ટ અનુસાર 14 રાજયોમાં ત્રણ લોક્સભા અને 30 વિધાનસભા બેઠકો માટે 30 ઓકટોબ૨ે યોજાનારી પેટા ચૂંટણીમાં 265 ઉમેદવારો મેદાનમાં […]