કચ્છ કોંગ્રેસના નેતાને મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન SP કૂલદીપ શર્માને 3 માસની કેદ
ભૂજ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો, કચ્છ કોંગ્રેસના અગ્રણી ઈભલા શેઠને અપમાનિત કરાયા હતા એક કોન્સ્ટેબલને નિર્દોષ છોડી મુકાયો અમદાવાદઃ કચ્છના કોંગ્રેસના નેતા ઈભવા શેઠને અપમાનિત કરીને માર મારવાના 40 વર્ષ જુના કેસમાં તત્કાલિન એસપી કૂલદીપ શર્માને ભૂજની સેશન્સ કોર્ટે ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. આ કેસમાં ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપ હતો. જેમાં બે […]