બાયડના નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત
પૂરફાટ ઝડપે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારીને પલાયન બાઈકસવાર ત્રણેય યુવાનો અમરગઢ ગામના હતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહની શોધખોળ આદરી મોડાસાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બાયડ તાલુકાના છાપરિયા ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બાઈક પર ત્રિપલસવારીમાં જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય […]