અકસ્માત પહેલા જ મળશે એલર્ટ, સરકાર નવી ટેકનોલોજી ઉપર કરી રહી છે કામ
નવી દિલ્હી, 24 જાન્યુઆરી, 2026: કલ્પના કરો કે તમે હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક આગળ ક્યાંક અકસ્માત થાય, કોઈ વાહન જોરદાર બ્રેક મારે કે રસ્તા પર લપસણું તેલ ઢોળાયેલું હોય અને તમારી ગાડી તમને આ જોખમ આવતા પહેલા જ ચેતવણી આપી દે! આ કોઈ વિજ્ઞાન કથા નથી, પરંતુ ટૂંક સમયમાં […]


