ઈરાનમાં અત્યાર સુધીમાં 3090 લોકોના મોત, ઘણા ભારતીયો ઘરે પાછા ફર્યા
નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોમાં 3,090 લોકો માર્યા ગયા હોવાનું એક માનવાધિકાર સંગઠને અહેવાલ આપ્યો હતો. આઠ દિવસ સુધી ખોરવાયા બાદ દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ તબક્કાવાર પુનઃસ્થાપિત કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે, જેના કારણે મૃત્યુ અને નુકસાનનું પ્રમાણ સ્પષ્ટ થઈ રહ્યું છે. દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ […]


