સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા
સુરત, 25 ફેબ્રુઆરી 2026: શહેરના રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ રોડ પર ગઈ તા. 19મી ફેબ્રુઆરીના રોજ બાઈક પર આવેલા શખસોએ કાર સાથે અથડાઈને કારચાલક સાથે ઝગડો કર્યો હતો. કારચાલકને ઝગડામાં વ્યસ્ત રાખીને કારનો કાચ તોડીને રૂપિયા 35 લાખની લૂંટ કરીને શખસો નાસી ગયા હતા. કારચાલક અને અન્ય લોકોએ પીછો પણ કર્યો હતો. પણ લૂંટારૂ શખસોનો […]


