અમદાવાદમાં 37 જેટલા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજને 2.81 કરોડના ખર્ચે મરામત કરાશે,
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા 37 જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ થોડા ક્ષતિગ્રસ્ત હોવાથી રૂપિયા 2.18 કરોડના ખર્ચે મરામત કરાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બંને જગ્યાએ ઇન્સ્પેક્શન દરમિયાન નાનું મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થતા રૂ. 2.81 કરોડના ખર્ચે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં […]