1. Home
  2. Tag "4 injured"

જામનગર નજીક બે કાર સામસામે અથડાતા એકનું મોત,બાળક સહિત 4ને ઈજા

જામનગર બાયપાસ સર્કલ પાસે મોડી રાતે સર્જાયો અકસ્માત પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર શહેર નજીક સમર્પણ બાયપાસ સર્કલ નજીક મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું […]

વાગદોડ નજીક રોડ પર નીલગાયને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાતા બેના મોત, 4ને ઈજા

પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ નજીક રોડ પર પૂરફાટ ઝડપે જતી કારની આગળ નીલગાય આવતા કારચાલકે નીલગાયને બચાવવા જતાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા દેસાઈ પરિવાર સુરત રહે છે. અને પોતાના વતન ગણેશપુરા આવી રહ્યો હતો. ત્યારે […]

ભિલાડ નજીક ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માતઃ 3ના મોત, 4 ઘાયલ

અકસ્માતમાં દંપતિની નિપજ્યુ મોત પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે વહેલી સવારે વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code