અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર હવે 4 નવા ટોલ પ્લાઝા બનશે
બાવળા, લીંબડી, ચોટિલા અને બામણબોરમાં ટોલ પ્લાઝા બનાવાશે, સિક્સલેન હાઈવે પર 200 કિમીનું અંતર કાપતા અઢી કલાક થશે, ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ, ક્રેન અને ટોઈંગ વાનની સુવિધા રહેશે. અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને કરોડો રૂપિયાના ખર્ચે સિક્સલેન કરવામાં આવ્યો છે. અને કોઈ અડચણ વિના ગંતવ્ય સ્થળે પહોંચી શકાય તે માટે નાના-મોટા શહેરો અને ગામોમાંથી પસાર થતા […]