સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ગેસની લાઈન તૂટતાં લાગી આગ, 4 લોકો દાઝ્યા, 5 દુકાનો બળીને ખાક
સુરતના ગોડાદરા વિસ્તારમાં બન્યો બનાવ, અન્ડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી વખતે ગેસની લાઈન તૂટી, દુકાનોમાં માલ-સામન સળગી જતાં લાખોનું નુકશાન સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસની ભૂગર્ભ લાઈન તૂટી જતા ગેસ લિકેજ થયો હતો, અને જોતજોતામાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકો […]