બરોડા ડેરીમાં 9 બેઠક બિન હરીફ થતા હવે ચાર બેઠકોની ચૂંટણી 18 માર્ચે યોજાશે
વડોદરા, 08 માર્ચ 2026: Baroda Dairy elections to be held on March 18 બરોડા ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. નવ ઉમેદવારો બિનહરીફ થતા હવે ચાર ઝોનમાં ચૂંટણી 18 માર્ચે યોજાશે. 18મી માર્ચે યોજાનારી ચૂંટણીમાં ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. 18 તારીખે બપોરે […]


