કપરાડા નજીક કોલક નદીના પાંડવ કૂંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત, એકનો બચાવ
વાપી કોલેજના વિદ્યાર્થીઓ કપરાડાના પાંડવ કુંડ પર ફરવા ગયા હતા બે વિદ્યાર્થીઓ નહાવા પડતા ડૂબવા લાગ્યા હતા તેને બચાવવા બે વિદ્યાર્થીઓ અને રિક્ષાચાલકે ઝંપલાવ્યું હતું વલસાડઃ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદી નજીક આવેલા પાંડવ કુંડમાં બે કોલેજિયન યુવાનો નહાવા પડયા બાદ ડુબવા લાગતા બે વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલક સહિત ત્રણ જણાં ડૂબતા યુવાનોને […]