વડોદરામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારને રોકીને તલાશી લેતા 3 યુવાનો પીધેલા પકડાયા
કારચાલકે પૂરઝડપે કાર ચલાવતા પોલીસે કારને કોરીને તલાશી લીધી કારમાંથી આઈસબોક્સ અને શરાબની બોટલ મળી આવી પોલીસે કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કેટલાક વાહનચાલકો દારૂ પીને વાહનો ચલાવતા હોવાથી પોલીસને ખાસ કરીને રાતના સમયે ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. દરમિયાન અકોટા પોલીસ સ્ટેશનની ટીમ મોડી […]