દાંતાના બોરડિયાના 40 બાળકોને શાળાએ જવા નદીમાં કેડસમા પાણીમાંથી પસાર થવુ પડે છે
મંકોડી નદી પર પુલ કે નાળુ ન બનાવતા વિદ્યાર્થીઓને જીવનું જોખમ, નદી પર પુલ ના હોવાને લીધે ચોમાસામાં બાળકોની પરિસ્થિતિ વિકટ બની જાય છે, મંકોડી નદી પર પુલ બનાવવા ગ્રામજનોની માગણી પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયા ગામના મડારાવાસના 40 જેટલા બાળકોને શાળાએ જવા માટે મંકોડી નદીના વહેતા કેડ સમા પાણીમાંથી પસાર થઇને જવાની ફરજ પડી […]