અમરેલી જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 40 ઓવરલોડ વાહનો જપ્ત કરાયા
જિલ્લા કલેકટરની સુચનાથી પ્રાંત અધિકારીઓએ એક જ દિવસમાં કરી કાર્યવાહી ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો ખાણ-ખનીજ વિભાગ અને પોલીસને પણ જાણ કરાઈ અમરેલીઃ જિલ્લામાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવી રહી છે. જિલ્લાના રસ્તાઓ પર કપચી, માટી, રેતી અને પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો સામે કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે આ અંગે ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટરે તમામ […]