હળવદના યાર્ડમાં ધાણાની પ્રતિદિન 40થી 45 હજાર મણની આવક, યાર્ડ બહાર વાહનોની લાગતી લાઈનો
હળવદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે ખરીફ બાદ રવિ સીઝનમાં પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે તમામ પાકોનું ખેત ઉત્પાદન સારૂએવું થયું છે. જેમાં હળવદ વિસ્તારમાં ધાણાનું વિપુલ ઉત્પાદન થયું છે. તેથી હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની ચિક્કાર આવક થઈ રહી છે. દૈનિક 40થી 45 હજાર મણ […]