ગુજરાતના ATSના તમામ કર્મચારીઓને બેઝિક પેના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ અપાશે
ગાંધીનગરઃ ગુજરાતના ATSના કર્મચારીઓને માટે સરકારે હાઈરિસ્ક એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. ATS (અન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ […]