ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને […]