દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સહિત 48 સ્ટેશનોની ક્ષમતા બમણી કરાશે
નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: Train handling capacity doubled ભારતીય રેલ્વે આગામી પાંચ વર્ષમાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશભરના 48 રેલ્વે સ્ટેશનોની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવાની યોજના પર કામ કરી રહી છે. સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. સરકાર આગામી પાંચ વર્ષમાં 48 મુખ્ય શહેરોમાં રેલ્વે સ્ટેશનોની […]


