ઔષધિય ગુણોનો ભંડાર છે જાયફળ: જાણો તેના 5 અકસીર ઉપાય
રસોડામાં મસાલા તરીકે વપરાતું જાયફળ માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. ‘મિરિસ્ટિકા ફ્રેગ્રન્સ’ નામના વૃક્ષ પર થતું આ ફળ એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પાવરફુલ કમ્પાઉન્ડ્સથી ભરપૂર હોય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જાયફળ હૃદયના સ્વાસ્થ્યને સુધારવા, બ્લડ શુગરને નિયંત્રિત કરવા અને મૂડ બૂસ્ટ કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. પ્રાચીન કાળથી દાદી-નાનીના વૈદુમાં જાયફળનું […]


