શ્રીલંકા પ્રવાસઃ ટીમ ઈન્ડિયામાં એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓનું વન-ડે ડેબ્યુ
ગુજરાતના વધુ એક ખેલાડીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ ભાવનગરના ચેતન સાકરિયાને પ્લેયીંગ ઈલેવનમાં સમાવેશ બીસીસીઆઈએ પાંચેય ખેલાડીઓને પાઠવી શુભકામના દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન 3 વન-ડે સીરિઝમાં ભારતે બે મેચ જીતીની સીરિઝ પોતાને નામ કરી લીધી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રમાઈ […]