5 રાજ્યોમાં SIR પ્રક્રિયાની મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવતુ ચૂંટણીપંચ
નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: ભારતીય ચૂંટણીપંચ (ECI) દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પંચે ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમય મર્યાદા વધારીને હવે 19 જાન્યુઆરી, 2026 સુધી કરી દીધી છે. ચૂંટણીપંચે આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને સંબંધિત […]


