અમદાવાદમાં 50 અને 100ના દરની બનાવટી ચલણી નોટો સાથે મહિલા સહિત ત્રણ પકડાયાં
                    અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી રૂપિયા 50 અને 100ના દરની બનાવટી નોટો સાથે એક મહિવા સહિત ત્રણ શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. મોહરમનો તહેવાર હતો અને આવા સમયે રાત્રીના બજારોમાં ભીડ રહેતી હોય છે. જેથી આ ત્રણેય આરોપીઓ નકલી નોટો લઈને બજારમાં ફરતી કરવા માટે નીકળ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી રૂ.100ના  દરની કુલ સાત નોટો,અને રૂ.50ના દરની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

