નવસારીના બિલીમોરામાં 50 ઊંચી રાઈડ તૂટી પડતા 5 લોકો ઘવાયા, એક ગંભીર
બીલીમોરામાં સોમનાથ મંદિરના પ્રાગણમાં લોકમેળાનું આયોજન કરાયુ, ગત રાતે 50 ફુટ ઊંચી રાઈડ ધડાકા સાથે તૂટી હતી, પોલીસે ગુનો નોંધીને રાઈડ સંચાલક સામે તપાસ હાથ ધરી નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ 50 ફુટ ઊંચેથી તૂટી પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ […]