ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 5000થી વધુ જગ્યાઓ ખાલી
વેકેશન ખૂલે તે પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવા માગ શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને કરી રજુઆત રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક કરવા માગ અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 5000 જેટલી ખાલી જગ્યાઓ ખાલી છે. નવા શૈક્ષણિક સત્રનો આગામી 9મી જુનથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જ્ઞાન સહાયકોની ત્વરિત ભરતી કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા […]