વિરાટ કોહલીએ સચિનના હોમ ગ્રાઉન્ડમાં માસ્ટર બ્લાસ્ટરનો રેકોર્ડ તોડી 50મી વન ડે સદી ફકટારી
મુંબઈઃ આઈસીસી વિશ્વકપ 2023માં ભારતીય ટીમના સ્ટાર ગણાતા વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે અને તે એક બાદ એક સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. હવે મુંબઈના વાનખેડેમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના 49મી વનડે સદીનો રેકોર્ડ તોડી દીધો છે. આઈસીસી વિશ્વકપ […]