ગુજરાતમાં ભર ઉનાળે 54 જળાશયોમાં માત્ર 10 ટકા જ પાણી, 6 ડેમ ખાલીખમ
અસહ્ય તાપમાનને લીધે જળાશયોની સપાટીમાં થયો ઘટાડો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસ્તર 46 ટકા ઘણબધા ગામડાંઓમાંટેન્કરથી પહોંચાડાતું પાણી અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તમામ જળાશયો ભરાયા હતા. પણ હાલ ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળાશયોમાં પાણી ઘટલી લાગ્યું છે. રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં […]