ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજોને NAAC ની માન્યતા નથી, UGCના નિયમનું ઉલ્લંઘન
અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAAC ની માન્યતા ફરજિયાત હોવા છતાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ માન્યતા લીધી નથી. ગુજરાતની 66 ટકાથી વધુ યુનિવર્સિટીઓએ NAAC ની માન્યતા લીધી નથી, એટલે કે, નેકની માન્યતા ન હોય એવી 55 યુનિવર્સિટીઓ છે. આ ઉપરાંત ગુજરાતની 78 ટકા કોલેજોએ પણ NAAC ની […]