રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા સામે 55000 ઉમેદવારોએ કરી અરજીઓ
રાજકોટઃ રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે અનેક નોકરીઓની જાહેરાત છતાંયે બેરોજગારીનો ગ્રાફ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની 128 જગ્યાની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 13મી જાન્યુઆરી સુધીમાં 55000થી વધુ અરજીઓ આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 15મી જાન્યઆરી છે. એટલે હજુ પણ વધુ અરજીઓ આવશે, આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની […]