માણસા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ દિવસમાં 59 ઉમેદવારી ફોર્મ ભરાયા
માણસા પાલિતાની 29 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસમાં 230 દાવેવારો 1લી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રકિયા પૂર્ણ કરી દીધી ગાંધીનગરઃ જિલ્લાના માણસા નગરપાલિકાની 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ ચૂંટણી યોજવાની જાહેરાત થતાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી […]