છત્તીસગઢમાં ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત
બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેપોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરહાપાડાવ ગામ પાસે બની હતી જ્યારે એક ટ્રકે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ને ટક્કર મારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, […]