સુરતના પૂણા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પરિવારના 6 સભ્યો દાઝી ગયા
દાઝી ગયેલા તમામને હોસ્પિટલ ખસેડાયા, ત્રણની હાલત ગંભીર વહેલી સવારે ધડાકા સાથે સીલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી એક રૂમમાં રાજસ્થાની પરિવાર ભાડે રહેતો હતો સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનના એક રૂમમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેમાં રાજસ્થાની પરિવારના 6 સભ્યો દાઝી જતાં હોસ્પિટલ […]