AMCના હોલ અને પાર્ટી પ્લોટ્સ હવે બર્થ ડે અને કિટ્ટી પાર્ટી માટે 6 કલાક ભાડે આપી શકાશે
અમદાવાદઃ શહેરમાં લોકોને નાના પ્રસંગો યોજવા જગ્યા મેળવવી મુશ્કેલી પડતી હોય છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ ઓડિટોરિયમ પિકનિક હાઉસ અને પાર્ટી પ્લોટ હવે આખા દિવસની જગ્યાએ છ કલાક માટે પણ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બેસણા, કોર્પોરેટ મીટીંગ, બર્થડે પાર્ટી, કીટી પાર્ટી વગેરે માટે પણ હવે પાર્ટ ટાઈમ હોલ […]