ભાવનગર નજીક હાઈવે પર ડમ્પર પાછળ ખાનગી લકઝરી બસ અથડાતા 6નાં મોત
લકઝરી બસના 20થી વધુ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા, લકઝરીના બસચાલકને રોડ સાઈડ પર પાર્ક કરેલું ડમ્પર દેખાયું નહીં, મેયર સહિત ભાજપના નેતા હોસ્પિટલ દોડી ગયા ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગરના ત્રાપજ નજીક ડમ્પર અને લકઝરી બસ વચ્ચે સર્જાયો હતો. ભાવનગરના ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી […]