મુખ્યમંત્રીએ સીએસને સાથે રાખીને અમદાવાદ-રાજકોટ 6 લેન હાઈવેના કામનું નિરિક્ષણ કર્યું
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે શનિવારે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેણે અમદાવાદ – રાજકોટ હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અચાનક નિરિક્ષણ માટે આવતા જિલ્લાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ નિરિક્ષણ બાદ કોન્ટ્રાક્ટરને કેટલીક સુચનાઓ આપી હતી. તેમજ લીંબડી હાઈવેના ઓવરબ્રીજનું કામ જલ્દી પૂર્ણ કરવાનું સુચન […]