સુરજબારી હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, 6 વાહનો આગમાં લપેટાયા
ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ભરેલા ટેન્કર પલટી ખાધી ટેન્કરમાં આગને લીધે 10 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો ટેન્કરચાલકના મોતની આશંકા, ફાયરબ્રિગેડે 3 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે.ત્યારે સુરજબારી પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે ગાંધીધામથી મોરબી તરફ જતું […]


