કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા
દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]