અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 60 કેસ નોંધાયા,કૂલ 330 કેસમાં 241 એક્ટિવ કેસ
ડબલ સીઝનને લીધે શરદી, ઉઘરસ અને તાવના દર્દીઓ પણ વધ્યા રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ 3 કેસ […]