સુરતમાં વરાછા વિસ્તારની શાળાઓમાં રત્નકલાકારોના 603 બાળકોએ ભણતર છોડ્યું
હીરાની વ્યાપક મંદીને લીધે રત્નકલાકારો સુરત છોડી રહ્યા છે, શિક્ષણ સમિતિ કહે છે, બાળકોએ શાળાઓ કેમ છોડી તેની તપાસ કરાશે, રત્નકલાકાર વાલીઓ શાળામાંથી બાળકોના એલસી પણ લઈ ગયા સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપકસમંધીનો દૌર ચાલી રહ્યો છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું માન્ચેસ્ટર ગણાય છે. ગામ-પરગામના અનેક લોકોએ હીરા ઉદ્યોગમાં રોજગારી મેળવવા સુરતમાં […]