ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં
ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી […]