અમદાવાદમાં સામાન્ય વરસાદમાં 61 ભૂવા પડ્યાં, પૂરાણ પાછળ રૂ.1.88 કરોડનો ખર્ચ કરાયો
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે રોડ-રસ્તાઓ પર પડતા મોટા ભૂવાની સમસ્યા દર ચોમાસામાં સર્જાતી હોય છે. હવે તો સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડે છે. રસ્તાઓ પર અચાનક પડતા ભૂવા નાગરિકો માટે જોખમી બની ગયા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર પડેલા ભૂવામાં યુવક ગરકાવ થયો હતો, જેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે સવારે ઉસ્માનપુરા […]


