ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રહેશે
ગુજરાતમાં 14,895 MCFT પાણીની જરૂરીયાત સામે 2.23 લાખ MCFT જથ્થો ઉપલબ્ધ ગુજરાતનાં 207 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 06 ટકા વધુ પાણી સંગ્રહિત દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે આયોજન ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે […]