ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે
18મી ફેબ્રુઆરીએ મત ગણતરી કરાશે ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતાનો અમલ જારી બોટાદ અને વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ મહાપાલિકા સહિત 66 નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ […]